News of Monday, 19th March 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • બ્રિટનના ડેટા રેગ્યુલેટરએ બહુચર્ચિત અને વિવાદિત કેમ્બ્રિજ એનાલિટીકા કંપનીની લંડન સ્થીત કચેરીઓની જડતી લેવા અને તેના સર્વર્સને જપ્ત કરવા માટે વોરંટ મેળવી લીધું હોવાનું જાણવા મળે છે. ડેટા એનાલિટિક્સ કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ લોકોની સંમતિ વિના 50 મિલિયન ફેસબુક વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાના સેકળો અખબારોના શ્રેણીબદ્ધ અહેવાલો બાદ આ વોરંટ આપવામાં આવ્યું હતું. access_time 2:28 am IST

  • સુરતમાં અરજણ વિસ્તારમાં આવેલ એક ઈલેકટ્રીકના શોરૂમમાં ભીષણ આગ લાગીઃ ૪થી વધુ માણસો ફસાયા હોવાની આશંકા : ૬ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે access_time 12:53 pm IST

  • ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા શરૂ થયો સંવાદ : બંને દેશો વચ્ચે શરૂ થશે વાતચીત : ૧૪ પ્રતિનિધિઓ લેશે ભાગ access_time 3:37 pm IST