Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મુંબઈમાં કોરોનાના નવા 1,117 કેસ : કુલ કેસની સંખ્યા 42,216 થઇ :મૃત્યુઆંક 1368

થાનેમાં 10,404 કેસ, પૂણેમાં 8,196, ઔરંગાબાદમાં 1,592 કેસ નોંધાયા

 

મુંબઈ: મુંબઈમાં અત્યાર  સુધીમાં 42,216 કેસ મુંબઈમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાં 1,117 કેસ આજે નવા નોંધાયા છે અને કુલ 1,368 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ત્યારે અત્યાર સુધી થાનેમાં 10,404 કેસ, પૂણેમાં 8,196, ઔરંગાબાદમાં 1,592 કેસ નોંધાયા છે.

(12:20 am IST)