Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સરહદે મોટી સંખ્યામાં યુધ્ધ વિમાનો તૈનાત ભારત પણ સજજ છે

ભારત અને ચીનનું સૈન્ય લદ્દાખ સરહદે સામસામે છે. સ્ટેન્ડબાયની આ સ્થિતિમાં પણ ચીન ઉશ્કેરણીજનક હરહતો કરી રહ્યું છે. સરહદ નજીક ટેન્ક અને દ્યાતક હથિયારો ગોઠવ્યા બાદ ગઈ કાલે તેના ૧૨ જેટલા ફાઈટર જેટે સરહદ નજીક ઉડાન ભરી હતી. હવે ભારતે પણ ચીનને જેવા સાથે તેવાનો જડબાતોડ જવાબ આપવાની સંપૂર્ણ તૈયારી કરી ઢગલાબંધ યુધ્ધ વિમાનો ખડેપગે રાખ્યા છે.

(10:38 am IST)