Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભરૂચના દહેજમાં આવેલ યશસ્‍વી રસાયણ નામની કંપનીના પ્‍લાન્‍ટમાં બ્‍લાસ્‍ટ થતા બે કર્મચારીઓના મોતઃ 15થી વધુ લોકોને ઇજા

દેશી ગીત ઉપર ડાન્‍સ કરતા હરિયાણવી દાદીઓનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં ધૂમ મચાવે છેઃ અત્‍યાર સુધીમાં 7 કરોડથી વધુ વખત જોવાયો

અક્ષર કુમારે લોકડાઉનની વચ્ચે શૂટિંગ કર્યું કોરોના જાગૃતિની એડ