Gujarati News

Gujarati News

  • ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 8812 કોરોનાના કેસનો વધારો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2,07,183 કેસ નોંધાયા : 1,01,058 એક્ટિવ કેસ : 1,00,285 દર્દીઓ રિકવર થયા :વધુ 221 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 5829 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2287 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 72,300 થઇ : તામિલનાડુમાં નવા 1091 કેસ :દિલ્હીમાં 1298 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST

  • કચ્છના પલટાયેલા વાતાવરણમાં આજે ભુજ નખત્રાણા હાઈવે ઉપર આણંદસર મંજલ ની વચ્ચે કરાનો વરસાદ વરસ્યો access_time 8:13 pm IST

  • વાવાઝોડાની અસરોના પગલે મુંબઈ આવ-જા કરતી ૩૧ ફલાઈટો રદ્દ : મુંબઈ - ગુજાત વચ્ચે દોડતી ૮ ટ્રેનો લેઈટ : સમયમાં ફેરફાર કરાયો access_time 12:51 pm IST