Gujarati News

Gujarati News

  • જમ્મુ- કાશ્મીરના પુલવામાં જૈસ -એ - મોહમ્દના વધુ ૩ આતંકવાદીઓ ઠાર મરાયા છેઃ આજે સવારે કંગન વિસ્તારમાં અસ્તાન મોહલ્લામાં ઓપરેશન હાથ ધરાયેલ ત્યાંથી મોટી સંખ્યામાં હથીયાર અને ગોળાબારૂદ મળેલ છેઃ એક જવાન જખ્મી access_time 12:41 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં જીવલેણ હુમલો :બાલાજી હોલ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટર નજીક ભવ્ય સ્ટેશનરી પાસે એક શખ્શ પર હુમલો : હુમલાખોર પરપ્રાંતીય હોવાની ચર્ચા :ઘવાયેલ શખ્શને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો access_time 11:17 pm IST

  • વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત રાજસ્થાનને પણ એલર્ટ કરાયુ access_time 4:00 pm IST