Gujarati News

Gujarati News

  • કોંકણના તટ સાથે નિસર્ગ ટકરાયું: ૧૦૦ કી.મી. ઝડપે પવન ફુંકાયા access_time 3:52 pm IST

  • હવામાન ખાતાના વડાશ્રી મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યુ છે કે વાવાઝોડુ હરીહરેશ્વર અને દમણથી નજીક અલીબાગ વચ્ચે બપોરે ૧ થી ૪ વચ્ચે દરિયામાં ક્રોસ થશે ત્યારે મુંબઇ, થાણે અને તેને લાગુ મહારાષ્ટ્રના જીલ્લાઓમાં ૧૦૦થી ૧૨૦ કિ.મી. ની ઝડપે તોફાની પવન ફુંકાશે access_time 11:56 am IST

  • કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ જતા આજે ભારે વરસાદ ચાલૂ છે access_time 3:58 pm IST