Gujarati News

Gujarati News

  • 16મીએ મોદી સરકાર વિરુદ્ધ મોટું વિરોધ પ્રદર્શન : દેશભરમાં રસ્તામાં સીપીએમ કાર્યકરો ઉતરશે :પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે 16મી જૂને સરકારી નીતિઓ વિરુદ્દ શેભરમાં પ્રદર્શન કરાશે :આ પ્રદર્શનમાં સીપીએમના તમામ એકમો ભાગ લેશે : માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા સાથે વિરોધ વ્યક્ત કરશે access_time 1:06 am IST

  • નિસર્ગ’ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં જોવાઈ :મુંબઈમાં કાંદીવલીમાં વરસાદ વરસ્યો: મલાડમાં પણ ધોધમાર વરસાદ: વાવાઝોડાના પગલે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે access_time 9:05 pm IST

  • અર્જુન એવોર્ડ માટે નોમીનેટ કરવા બદલ હું બીસીસીઆઇની આભારી છું: ભારતીય મહિલા ટીમના ખેલાડી દીપ્તી શર્મા access_time 4:04 pm IST