Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જમ્મુ-કાશ્મીર પ્રશાસનએ શાહ ફૈસલ, પીડીપીના બે નેતાઓ વિરૂધ્ધ પીએએસએ હટાવ્યા

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર પ્રશાસનએ પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈસલ અને પૂર્વ મુખ્યમંત્રી મુહબુબા મુફતીના એક નજીકના સગા સહિત પીડીપીના બે સભ્યો વિરૂધ્ધ જન સુરક્ષા કાનૂન (પીએએસએ) બુધવારના હટાવ્યા અધિકારીઓએ આ જાણકારી આપી.

જમ્મુ-કાશ્મીર પીપુલ્સ મુવમેન્ટના અધ્યક્ષ ફૈસલ વિરૂધ્ધ વિવાદાસ્પદ પીએએસએ  ૧૪ મેના ત્રણ મહિના માટે વધારી આપેલ હતુ પણ કેન્દ્ર શાસિત પ્રદેશના ગૃહવિભાગએ એક આદેશ દ્વારા નિરસ્ત કરેલ છે.

(10:01 pm IST)