Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભારતમાં કોરોનાના નવા એક લાખ કેસ માત્ર 14 દિવસમાં જ વધ્યા

એક લાખથી બે લાખ સુધી પહોંચતા માત્ર ૧૪ દિવસ લાગ્યા

 

નવી દિલ્હી : ભારતમાં કોરોના પોઝિટિવના કેસો બે લાખના આંકડાને વળોટી ગયા છે. એક લાખથી બે લાખ સુધી પહોંચતા માત્ર ૧૪ દિવસ લાગ્યા છે. ૧૮મીના રોજ એક લાખ કોરોના પોઝિટિવ કેસો હતા જે  આજે 2 જૂને બે લાખ થઈ ગયા છે.

 

(12:00 am IST)