Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દિલ્લી હિંસાઃ આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યા મામલામા આજ ચાર્જશીટ દાખલ થશે

નવી દિલ્લીઃ દિલ્લી હિંસા મામલામા ક્રાઇમ બ્રાંચ બુધવારના બે વધુ અચાર્જ શીટ દાખલ કરવા જઇ રહી છે પ્રથમ ચાર્જશીટ આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યાના મામલા સામે જોડાયેલો છે જયારે બીજુ ચાર્જશીટ શિવ વિહારના રાજધાની સ્કૂલમાં હિંસાથી જોડાયેલી છે.

(9:56 pm IST)