Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વાવાઝોડું nisarga મુંબઈની તદ્દન નજીક પહોંચી ગયું, અલીબાગ થી માત્ર ૫૦ કિલોમીટર દૂર, મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ, બપોરે એક થી 3 વચ્ચે વાવાઝોડું મુંબઈ નજીકથી ૧૧૦ કિલોમીટર જેવી ભયનકરબઝડપથી પસાર થશે, તબાહી મચાવવાનો મોટો ભય

(1:16 pm IST)