Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

શેરબજાર નીફટી ૧૦,૧૦૦ની ઉપર

મુબઇઃ શેરબજારમાં તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૪૧ પોઇન્ટ વધીને ૩૪,૩૬૬ અને નીફટી ૧૬૪ પોઇન્ટ વધીને ૧૦,૧૫૫ બેંક અને ફાય. કંપનીઓના શેર્સ ઉછળ્યાઃ ડોલર સામે રૂપીયો ૭પ.૪૬ ઉપર છે.

(4:15 pm IST)