Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

નેપાલમાં કોરોનાનો કહેરઃ છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ર૮૮ નવા કેસ

નેપાલ સ્વાસ્થ્ય મંત્રાલયએ બતાવ્યું કે છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ર૮૮ નવા કેસની પૃષ્ટિ થઇ છે. કોરોના વાયરસના કુલ કેસો ર૦૯૯ થઇ ગયા છે. ૭૭ જિલ્લામાંથી ૬૧માં કેસ નોંધાયા છે.

(11:36 pm IST)