Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કેરલમાં કોરોનાના ૮૬ નવા કેસઃ રાજયમાં કુલ ૭૭૪ એકટિવ કેસ

 

કેરલમાં ૮૬ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. ૭૭૪ પોઝીટીવ કેસ છે ૧૪૧૨ વ્યકિતઓ અત્યાર સુધી પોઝીટીવ મળ્યા છે.

 

(11:38 pm IST)