Gujarati News

Gujarati News

  • સૌરાષ્ટ્રની જાણીતી રાજકોટ ખાતેની કેન્સર હોસ્પિટલમાં ૩ નવા કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે : એક ડોકટર સહિત વધુ ૩ને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ : એક ડોકટરની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે access_time 8:07 pm IST

  • જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ધુંવાવમાં એક કોરોના પોઝિટિવ કેસ જાહેર : 21 વર્ષીય યુવાનને કોરોના વળગ્યો access_time 10:58 pm IST

  • આજે અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસના પાવન પ્રસંગે અમેરિકાના ન્યૂયોર્કના વિખ્યાત ટાઇમ્સ સ્ક્વેરમાં રામ મંદિરનું જબરું મોટું ડિજિટલ બિલબોર્ડ દર્શાવવામાં આવ્યું હતું. access_time 11:31 pm IST