Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજકોટમાં કોરોના બેફામ : સાંજે 22 કેસ આવતા બપોરે 49 સહિત આજે કુલ 71 રિપોર્ટ પોઝિટિવ

શહેરનો કુલ આંક 1570એ પહોંચ્યો : આજે 45 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : કુલ મૃત્યુ 30 થયા : હાલ 729 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે વધુ 22 રિપોર્ટ પોઝિટિવ આવતા બપોરના 49 સહિત  આજે  કુલ 71 કેસ આવ્યા છે.
 આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૨  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

(7:56 pm IST)