Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોરોના મહાસંગ્રામઃ કેરલમાં ૧૧૯પ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા

કેરલમાં આજ ૧૧૯પ નવા કોરોના વાયરસ પોઝિટીવ કેસ નોંધાયા ૯૭૧ રિકવરી અને ૭ મોત થયા છે હવે સક્રિય કેસોની કુલ સંખ્યા ૧૧૧૬૭ છે.

(12:00 am IST)