Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કર્ણાટકમાં કોરોનાનો કહેર : અત્યાર સુધીમાં 2804 લોકોના મોત: બેંગલુરુમાં 1848 મોત

નવા 5616 કેસ સાથે કુલ કેસનો આંકડો 1,50 લાખને પાર પહોંચ્યો

બેંગ્લુરુ : કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 100 લોકોના મોત થવાની સાથે જ મૃત્યુઆંક વધીને 2804 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.50 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5619 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 1848 તો એકલા બેંગ્લુરુના છે

(12:31 pm IST)
  • ગોંડલમાં ધોધમાર વરસાદ : શહેરમાં આજે બપોરે ૪:૩૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. આખો દિવસ ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદના પાણી રસ્તા ઉપરથી વહી ગયા હતા. access_time 4:43 pm IST

  • આજી નદીમાં ઉપરવાસથી પૂર આવતા નદી કાંઠા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટિમો દોડાવાઈ :લોકોને નદી વિસ્તારમાં જવાની મનાઈ :વિસ્તારમાં પાણી ઘુસી જાય તો સ્થળાંતરની પણ તૈયારી access_time 12:04 am IST

  • મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસમાં અધધધ..... ૨૪ ઇંચ ખાબકયો access_time 2:56 pm IST