Gujarati News

Gujarati News

  • બપોરે ૧ાા વાગ્યે : દેવભૂમિ દ્વારકામાં મુશળધાર વર્ષા ચાલુ : પોરબંદરના બરડા વિસ્તારમાં ભયાનક મેઘ તાંડવ ચાલુઃ અનરાધાર વરસાદ : જામખંભાળીયામાં બેફામ વરસાદ ચાલુ access_time 1:46 pm IST

  • રિયા ચક્રવતીએ પોતાના વકીલ મારફત આપ્યું નિવેદન : સીબીઆઈ તપાસની માંગ કરવાનો બિહારને અધિકાર નથી access_time 10:25 pm IST

  • રાજકોટ શહેરનાં વોર્ડ 13 માં ભારે વરસાદ અને પવનને કારણે સ્વામિનારાયણ ચોકથી ગુરુપ્રસાદ ચોક સુધીમાં વૃક્ષોનો સોથ વળી ગયો : 20 જેવા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા : એક સ્કૂટર ચાલકને વાયર વિટાવાથી થઈ ગંભીર ઇજા:તાત્કાલીક દોશી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા access_time 11:18 pm IST