Gujarati News

Gujarati News

  • ગુરુવાર સુધી મુંબઈમાં દે ધનાધન વરસાદનો ભારે દોર ચાલુ રહેશે: હવામાન ખાતાની આગાહીમાં જણાવાયું છે કે આગામી ગુરુવાર સુધી મુંબઈમાં અતિશય ભારે વરસાદ ચાલુ રહેશે. ગુરુવારથી જોર ઓછું થશે. access_time 10:59 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી : રાત્રે 8-40 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 20,09,144 કેસ થયા : 6,02,271 એક્ટીવ કેસ : વધુ 37,664 દર્દીઓ રિકવર થતા કુલ 13,64,907 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 773 લોકોના મોત સાથે મૃત્યુઆંક 41,512 થયો access_time 9:06 pm IST

  • હથીયારોની દાણચોરી કરી રહેલ વધુ એક પાકિસ્તાની 'ડ્રોન'ને બીએસએફના જવાનો એ આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ફુંકી માર્યું છે. access_time 12:57 pm IST