Gujarati News

Gujarati News

  • શ્રીલંકામાં યોજાયેલી લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ : રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપલ્સ પાર્ટીની વિજયકૂચ શરૂ : ફરીથી સત્તા મળે તેવી શક્યતા access_time 7:59 pm IST

  • અભિષેક ર૬માં દિવસે પણ હોસ્પીટલાઇઝ, અમિતાભે જુસ્સો વધાર્યો, 'ધનુષ ઉઠા, પ્રહાર કર...' access_time 4:18 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :છેલ્લા 24 કલાકમાં નવા 56,626 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 19,63,239 કેસ થયા :5,49,850 એક્ટિવ કેસ :કુલ 13,27,200 દર્દીઓ રિકવર :વધુ 919 લોકોના મોત :મૃત્યુઆંક 40,739 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,309 કેસ : તામિલનાડુમાં નવા 5175 કેસ :દિલ્હીમાં 1076 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10,128 કેસ: કર્ણાટકમાં નવા 5619 કેસ :ઉત્તર પ્રદેશમાં 4078 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2816 કેસ :બિહારમાં 2701 નવા કેસ, તેલંગાણામાં 2012 કેસ,રાજસ્થાનમાં 1166 કેસ અને આસામમાં 2284 નવા કેસ અને ઓરિસ્સામાં 1337 કેસ અને કેરળમાં પણ 1195 કેસ નોંધાયા access_time 1:05 am IST