Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

હિમાચલ પ્રદેશમાં લોકડાઉનના ત્રણ મહિનામાં આત્‍મહત્‍યાના મામલા બમણા થયાઃ પોલીસ

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ લોકડાઉન પહેલા ત્રણ માસમાં રાજયમાં આત્‍મહત્‍યાના મામલા એના પહેલાના ત્રણ મહિનાના મુકાબલે બમણા રહ્યા વરિષ્‍ઠ પોલીસ અધિકારીએ આ જાણકારી આપી જૂન-જુલાઇમાં આત્‍મહત્‍યાના કેસ  વધારે થયા.

(10:27 pm IST)