Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મહારાષ્‍ટ્ર પોલિસમાં કોરોનાના ૧૩૭ નવા કેસ નોંધાયાઃ બે લોકોના મોત થયા

મુંબઇઃ મહારાષ્‍ટ્ર પોલિસમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજયમા છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭ સંક્રમિત મળ્‍યા જયારે બે લોકોના મોત થયા છે સંક્રમિતોની સંખ્‍યા ૧૦૧૬૩ થઇ ૧૮૬૫ એકટિવ કેસ કુલ ૧૦૯ પોલિસ કર્મીના મોત થયા.

(11:00 pm IST)