Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પશ્ચિમ બંગાળઃ કોરોનાના સૌથી વધારે નવા કેસ ૨૮૧૬ નોંધાયાઃ ૬૧ના મોત

પશ્ચિમ બંગાળમાં ૨૪ કલાકમાં કોરોનાના અતન્‍યાર સુધીના સૌથી વધારે ૨૮૧૬ નવા કેસ નોંધાયા ૬૧ લોકોના મોત થયા સંક્રમિતોની સંખ્‍યા ૮૩૮૦૦ થઇ ગઇ ૧૮૪૬ લોકોના મોત થયા ૨૩ હજાર એકટિવ કેસ છે.

(11:04 pm IST)