Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોરોના મહામારીઃ રાજસ્થાનમાં પ૯૩ કોવિડ-૧૯ના નવા કેસ નોંધાયા

જયપુરઃ રાજસ્થાનમાં આજ પ૯૩ કોવિડ-૧૯ના નવા કેસ નોંધાયા છે અને ૧૦ મોત થયા ૬૮ રિકવર થયા રાજયમાં કુલ કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ૪૭ર૭ર થઇ જેમાં ૭૪ર મોત ૩ર૯૦૦ રિકવર શામેલ છે.

(12:00 am IST)