Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

તેલંગાનાઃ કોરોનાના ૨૦૯૨ નવા કેસ નોંધાયાઃ ૧૩ મોત

હૈદરાબાદઃ તેલંગાનામાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૨૦૯૨ નવા કેસ નોંધાયા છે અને ૧૩ લોકોના મોત થયા છે કુલ કેસોની સંખ્‍યા ૭૩ હજારને પાર કરી ગઇ.

(10:21 pm IST)