Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મહારાષ્‍ટ્રઃ કોલ્‍હાપુરમાં પૂરના કારણે ૯ રાજય હાઇવે સહિત ૩૪ સડકો ટ્રાફિક માટે બંધ

મહારાષ્‍ટ્રના કોલ્‍હાપુરમાં પૂરના કારણે ૯ રાજય રાજમાર્ગ સહિત ૩૪ સડકો આવન-જાવન માટે બંધ કરવામાં આવી રાજારામ બાંધ ખતરાના નિશાન ઉપર છે.

(10:59 pm IST)