Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

દિલ્લીઃ ૧૨ વર્ષની બાળકીથી રેપના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એમ્‍સની બહાર દેખાવો કર્યા

નવી દિલ્લીઃ રાષ્‍ટ્રીય રાજધાનીમાં મહિલાઓ વિરૂધ્‍ધ અપરાધને લઇ દિલ્લી સરકાર વિરૂધ્‍ધ એમ્‍સમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ ૧૨ વર્ષની રેપ પીડીતા એમ્‍સમાંદાખલ છે કેજરીવાલએ પિડીતાના પરિજનોની મુલાકાત કરી.

(10:25 pm IST)