Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જરૂરી નથી કોરોનાની પહેલી વેકસિન સર્વશ્રેષ્‍ઠ હોયઃ બિલ ગેટસ

માઇક્રોસોફટ કંપનીના સંસ્‍થાપક અને દુનિયાના બીજા સૌથી ધનાઢય વ્‍યકિત બિલગેસ્‍ટસએ આગલા વર્ષની શરૂઆત સુધીમા કોરોનાનાી વેકસિન આપવાનો ભરોસો બતાવ્‍યો એમણે કહ્યુ કે જરૂરી નથી કે પહેલી વેકસીન સર્વશ્રેષ્‍ઠ હોય અસરદાર વેકસિન બનાવવામાં સમય લાગે.

(11:01 pm IST)