Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળી, આઠ દર્દી જીવતા સળગી મર્યા, સંખ્યાબંધ ઇજાગ્રસ્ત, નરેન્દ્રભાઈ અમિતભાઈ અને વિજયભાઈએ દુઃખ વ્યક્ત કર્યું, ૨ લાખની સહાય જાહેર, ત્રણ દિવસમાં તપાસ પૂરી કરવાના આદેશ, સંગીતા સિંઘ ને તપાસ સોંપાઈ: મુંબઈમાં ભયાનક જળપ્રલય, ૪૬ વર્ષનો રેકોર્ડ તૂટયો:અમેરિકામાં વધુ એક વાયરસનો ખતરો, લાલ ડુંગળીથી ફેલાઈ રહી છે બીમારી, અનેક લોકો સાલ્મોનેલા ઇન્ફેકશનનો શિકાર બન્યા: રાજકોટમાં સવાર સુધીમાં કોરોનાએ વધુ 8 ના જીવ લીધા: કચ્છમાં લોહાણા વેપારી પરિવારમાં હાહાકાર, ભત્રીજા પછી કોરોનાએ કાકાનું જીવન હર્યું: સૌરાષ્ટ્રમાં સતત વરસાદી માહોલ, સંખ્યાબંધ સ્થળે વરસાદ, કાલથી નવો રાઉન્ડ આવવા સંભાવના

(1:09 pm IST)