Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કેરલમાં એક દિવસમાં સર્વાધિક કોરોનાના ૧૨૯૮ કેસ નોંધાયા

કેરલમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. રાજયમાં એક દિવસમાં સૌથી વધારે ૧૨૯૮ કેસ નોંધાયા રાજયમાં કોરોના સંક્રમિતોની સંખ્‍યા ૩૦૪૪૩ થઇ સંક્રિય કેસ ૧૧૯૮૩ છે.

(10:25 pm IST)