Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પંજાબઃ પાકિસ્‍તાની તસ્‍કરોને મદદના આરોપમાં ઘરપકડ થયેલ બીએસ કોન્‍સ્‍ટેબલને નોકરીમાંથી બરતરફ કરાયો

પાસ્‍કિતાની તસ્‍કરોને મદદ કરવાના આરોપમાં પંજાબ પોલીસ દ્વારા ધરપકડ થયેલ બીએસએફ કોન્‍સ્‍ટેબલને નોકરીમાંથી બરતરફ કરેલ છે બીએસએફએ આ જાણકારી આપી.

(10:26 pm IST)