Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોરોના મહાસંગ્રામઃ દિલ્લીમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૦૭૬ નવા કેસ નોંધાયા

નવિ દિલ્લીઃ દિલ્લીમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૦૭૬ નવા કેસ નોંધાયા કુલ કેસ ૧૪૦૨૩૨ થયા ૧૧ દર્દીઓના મોત પણ થયા છે.  કુલ મોતનો આંકડો ૪૦૪૪ થઇ ગયો એકટિવ કેસોની સંખ્યા ૧૦૦૭૨ છે ૧૨૬૧૧૬ લોકો રિકવર થયા.

(8:41 am IST)