Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

હિમાચલ પ્રદેશઃ રાજયમાં કોરોનાના ૧૨ નવા કેસ નોંધાયાઃ સંક્રમિતોની સંખ્‍યા ૨૯૨૮ થઇ

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો ખતરો અટકતો નથી રાજયમા આજ ૧૨ નવા પોઝીટીવ કેસ નોંધાયા હિમાચલમા કોરોનાના કુલ કેસ ૨૯૨૮ છે ૧૦૮૭ એકટિવ કેસ છે.

(10:58 pm IST)