Gujarati News

Gujarati News

  • આમે કોઇ ધારસભ્યના માથે બંદુક લઈને બેઠા ન હોય કે તમે ક્યાય ન જાવ: કોંગ્રેસમાથી રાજીનામું આપી ગયેલા લોકોને જનતા નહીં છોડે : વિક્રમ માડમ access_time 12:05 pm IST

  • બનાસકાંઠા : પાલનપુરમાં પોલીસે નકલી ચલણી નોટો ઝડપી : પોલીસે ૬ લાખ ૮૦ હજારનું નકલી ચલણ ઝડપી પાડ્યું: તપાસનો ધમધમાટ શરૂ access_time 11:56 am IST

  • અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મોતની અફવા : દાઉદ અને તેની પત્નીને કોરોના વાઇરસના ઈલાજ માટે કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર હતા : કોરોના વાઇરશથી મોત થયું હોવાની આશંકા : દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે અફવાને રદિયો આપી સબ સલામત હોવાની આલબેલ પોકારી access_time 12:06 pm IST