Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના મહાસંગ્રામઃ રાજસ્‍થાનમાં કોરોનાના ૬૮ નવા કેસ નોંધાયા

જયપુરઃ રાજસ્‍થાનમાં કોરોનાના ૬૮ નવા કેસ નોંધાયા છે. રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્‍યા હવે ૯૯૩૦ થઇ ગઇ છે. મૃત્‍યુનો આંકડો ૨૧૩ છે.

(12:00 am IST)