Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પશ્ચિમ બંગાળ જયુડીશ્યલ સર્વિસ એશોસીએશનએ કોલકતા કોર્ટને લખ્યો પત્ર

કોલકતાઃ  પશ્ચિમ બંગાળ જયુડીશ્યલ સર્વિસ એશોસીએશન કોલકતા કોર્ટને પત્ર લખ્યો ચીફ જસ્ટીસથી માંગ કરવામાં આવી છે કે કોરોનાને લઇ સ્થિતિનું આધિકારીક આકલન થાય. આ પછી જ રાજયમાં કોર્ટમાં કામકાજ શરૂ થાય રાજયમાં ર સિવિજ જજ કોરોના પોઝિટીવ છે.

(9:49 pm IST)