Gujarati News

Gujarati News

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 2.80 લાખ માલવાહક વાહન ધારકોને ભરવાનો થતો એપ્રિલ અને મે એમ બે મહિનાનો માલ વાહક વાહન વેરો રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે access_time 9:46 pm IST

  • રાજકોટમાં મોડીરાત્રે ગાજવીજ સાથે સરેરાશ અડધો ઇંચ વરસાદ : સામાકાંઠે અને સેન્ટ્રલ રાજકોટમાં વરસાદ ઓછો : કાલાવડ રોડ પર પશ્ચિમ ઝોનમાં ધોધમાર વરસાદ access_time 12:41 am IST

  • અધિક સચીવ વનરાજ વણઝારા નિવૃતઃ એકસટેન્સન : આરોગ્ય વિભાગના અધિક સચિવ વનરાજ વણઝારા નિવૃત થતાં સરકારે તેમને વધુ એક વર્ષનું એકસટેન્સન આપી આરોગ્ય વિભાગમાં જ મુકયા હોવાનું જાણવા મળે છે. access_time 12:18 pm IST