Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ઉત્તરપ્રદેશ : બાગયત ઇસ્ટર્ન પેરિફેરલ એકસપ્રેસવે પર એક સડક દુર્ઘટનામાં ૩ લોકોના મોત

લખનૌ :  ઉત્તરપ્રદેશ બાગયત ઇસ્ટર્ન પેરિફેરલ એકસપ્રેસવે પર એક સડક દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. દુર્ઘટના થાણા ચાંદીનગર ક્ષેત્રના સ્ટોલ અંદર પાસમાં થયો જયાં હરિયાણાથી આવી રહેલ એક કાર એક મોટા ખાડામાં પડી.

(9:48 pm IST)