Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • સુરત સિવિલમાં વધુ એક રેસિડેન્ટ ડોકટર અને નર્સને કોરોના વળગ્યો : પટાવાળા અને ડેટા એન્ટ્રી ઓપરેટર પણ કોરોનાની ચપેટમાં: તમામના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા : ઉધના ઝોનમાં શાકભાજી વિક્રેતા પણ કોરોના પોઝિટિવ access_time 10:07 am IST

  • મને ભાજપે કહેલ કે તમે આવશો તો ગમશે ! હુ ભાજપમાં નથી જવાનોઃ અમરીશ ડેર કહે છે કે આ સમયે ધારાસભ્યે પોતાના મત વિસ્તારમાં રહેવુ જોઇએઃ રાજકોટ આવી પહોંચેલ કોંગી ધારાસભ્યનો ધડાકોઃ આવી રીતે ભેગા થયેલા ધારાસભ્યો કોને મત આપશે ? તેની કોને ખબર છે ? મારે બધી પાર્ટીના નેતા સાથે સારા સંબધ છે access_time 4:01 pm IST

  • સુરતમાં કોરોનાનો હાહાકાર : વધુ ૫૧ કેસ પોઝીટીવ નોંધાયા : સુરતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે : આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ ૫૧ કેસ પોઝીટીવ નોંધાયા છે : અનલોક-૧ બાદ સુરતમાં કોરોનાના કેસનો આંકડો ક્રમશઃ વધતો ગયો છે : ૧ જૂનથી ૫ જૂન સુધીની વાત કરવામાં આવે તો શહેરમાં ૩૫૧ પોઝીટીવ કેસ નોંધાયા છે access_time 3:20 pm IST