Gujarati News

Gujarati News

  • સુરત શહેરમાં વધુ નવા 77 કેસ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2035 પર પહોંચી : જિલ્લાના કોરોના કેસનો ઉમેરો બાકી : માત્ર સિટીમાં જ વધુ 77 કેસ નોંધાયા access_time 7:32 pm IST

  • અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મોતની અફવા : દાઉદ અને તેની પત્નીને કોરોના વાઇરસના ઈલાજ માટે કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર હતા : કોરોના વાઇરશથી મોત થયું હોવાની આશંકા : દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે અફવાને રદિયો આપી સબ સલામત હોવાની આલબેલ પોકારી access_time 12:06 pm IST

  • સીઝન શરૂ કરવા માટે આઈપીએલ પરફેકટ છે, પણ એ પહેલા કેમ્પ જરૂરી છેઃ દીપક ચહર access_time 2:36 pm IST