Gujarati News

Gujarati News

  • કોંગ્રેસના નેતા સી.જે.ચાવડાએ કહ્યુ કે અમે જ જીતીશું : ભાજપ લોભ, લાલચ આપી અમારા ધારાસભ્યોને તોડી રહયા છે, 'ધમણ'ના પૈસાથી ધારાસભ્યો ખરીદી રહયા છે. access_time 12:16 pm IST

  • સુરત શહેરમાં વધુ નવા 77 કેસ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2035 પર પહોંચી : જિલ્લાના કોરોના કેસનો ઉમેરો બાકી : માત્ર સિટીમાં જ વધુ 77 કેસ નોંધાયા access_time 7:32 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 2.80 લાખ માલવાહક વાહન ધારકોને ભરવાનો થતો એપ્રિલ અને મે એમ બે મહિનાનો માલ વાહક વાહન વેરો રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે access_time 9:46 pm IST