Gujarati News

Gujarati News

  • સુરતમાં કોરોનાનો હાહાકાર : વધુ ૫૧ કેસ પોઝીટીવ નોંધાયા : સુરતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે : આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ ૫૧ કેસ પોઝીટીવ નોંધાયા છે : અનલોક-૧ બાદ સુરતમાં કોરોનાના કેસનો આંકડો ક્રમશઃ વધતો ગયો છે : ૧ જૂનથી ૫ જૂન સુધીની વાત કરવામાં આવે તો શહેરમાં ૩૫૧ પોઝીટીવ કેસ નોંધાયા છે access_time 3:20 pm IST

  • જોઇ લ્યો પીએમ મોદીનું એડવાન્સ્ડ બોઇંગ-૭૭૭ VVIP વિમાનઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિમાનને પણ ટક્કર આપે તેવું છે. access_time 3:19 pm IST

  • સુરત શહેરમાં વધુ નવા 77 કેસ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2035 પર પહોંચી : જિલ્લાના કોરોના કેસનો ઉમેરો બાકી : માત્ર સિટીમાં જ વધુ 77 કેસ નોંધાયા access_time 7:32 pm IST