Gujarati News

Gujarati News

  • સુરત શહેરમાં વધુ નવા 77 કેસ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2035 પર પહોંચી : જિલ્લાના કોરોના કેસનો ઉમેરો બાકી : માત્ર સિટીમાં જ વધુ 77 કેસ નોંધાયા access_time 7:32 pm IST

  • ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓને સારવાર આપવાનો ઇન્કાર નહીં કરી શકે : 100 માંથી 20 બેડ કોરોના દર્દીઓ માટે રાખવી ફરજીયાત : સરકારી આદેશનો અમલ નહીં કરનાર હોસ્પિટલો ઉપર કડક પગલાં લેવાશે : 6 લેબ આદેશ મુજબ કામ નહોતી કરતી તેમના ઉપર પગલાં લીધા છે : દિલ્હીની માફિયા હોસ્પિટલોની શાન ઠેકાણે લાવી દઈશ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આકરા પાણીએ access_time 6:47 pm IST

  • રાજકોટના બપોરે ૧ર:૧પ લીમડા ચોકમાં ગુજરાત ટ્રાવેલ્સની બસ અચાનક સળગી ઉઠીઃ અફરાતફરી access_time 12:25 pm IST