Gujarati News

Gujarati News

તા. ૬ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ વદ – ૧ શનિવાર
તા. ૫ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૫ શુક્રવાર
તા. ૪ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૩ ગુરૂવાર
તા. ૩ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૨ બુધવાર
તા. ૨ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૧ મંગળવાર
  • મને ભાજપે કહેલ કે તમે આવશો તો ગમશે ! હુ ભાજપમાં નથી જવાનોઃ અમરીશ ડેર કહે છે કે આ સમયે ધારાસભ્યે પોતાના મત વિસ્તારમાં રહેવુ જોઇએઃ રાજકોટ આવી પહોંચેલ કોંગી ધારાસભ્યનો ધડાકોઃ આવી રીતે ભેગા થયેલા ધારાસભ્યો કોને મત આપશે ? તેની કોને ખબર છે ? મારે બધી પાર્ટીના નેતા સાથે સારા સંબધ છે access_time 4:01 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 2.80 લાખ માલવાહક વાહન ધારકોને ભરવાનો થતો એપ્રિલ અને મે એમ બે મહિનાનો માલ વાહક વાહન વેરો રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે access_time 9:46 pm IST

  • સમીસાંજે રાજકોટના હવામાનમાં પલટો : વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદ શરુ : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : વાતાવરણમાં ઠંકડ પ્રસરી; સાંજે સાત વાગ્યે દુકાનદારોને ઘરે જવાના સમયે વરસાદ પડતા વેપારીઓ ભીંજાયા access_time 7:20 pm IST