Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમેરિકામાં વિદેશી સ્ટુડન્ટ્સ માટે કોવિદ -19 ને કારણે રોકવાનો સમય પૂરો : કોલેજમાં એડમિશન લેવા અથવા વધુ રોકાણ માટે અરજી કરવી પડશે અથવા દેશ છોડવો પડશે : ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનો પ્રસ્તાવ

વોશિંગટન : અમેરિકામાં કોવિદ -19 ને કારણે વિદેશી સ્ટુડન્ટ્સને વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકવાની મંજૂરી આપવામાં આવી હતી.જે હવે પાછી ખેંચવા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ વહીવટી તંત્રને ભલામણ કરતો પ્રસ્તાવ મોકલ્યો છે.જે મુજબ વિદેશી સ્ટુડન્ટ્સે અભ્યાસ ચાલુ રાખવા કોલેજમાં એડમિશન લઇ લેવાનું રહેશે.અથવા વધુ રોકવા માટે અરજી કરવાની રહેશે.નહીં તો તેમણે દેશ છોડી જવાનો રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:48 pm IST)