Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

હરિયાણામા બીજેપી નેતા અને ટિકટોક સ્‍ટાર સોનાલી ફોગાટની દબંગાઇઃ માર્કેટ કમેટીના સચિવને ચપ્‍પલથી માર માર્યો

હરિયાણામાં બીજેપી નેતાઓ પર સતાનો નશો ચડી ગયો છે. આ નજારો આજ હિસ્‍સારમાં જોવા મળ્‍યો હરિયાણાની ટિકટોક સ્‍ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટ પોલિસની સામે જ માર્કેટ કમીટી સચિવની ચપ્‍પલોથી જોરદાર પીટાઇ કરી સોનાલીએ સચિવ પર અભદ્ર વ્‍યવહાર કરવાનો આરોપ લગાવ્‍યો છે આ ઘટનાનો વિડીયો સોશલ મીડીયામા વાયરલ થઇ રહ્યો છે.

(12:00 am IST)