Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

૪ ઓકટોબરથી શરૂ થશે સિવિલ સેવા પ્રારંભિક પરિક્ષાઃ યુપીએસસી

યુપીએસસી પ્રારંભિક પરીક્ષા ૨૦૨૦ માટે સંશોધિત કાર્યક્રમનુ એલાન કરવામા આવ્‍યુ છે. આને લઇ પરિક્ષા હવે ૪ ઓકટોબરના આયોજિત કરાઇ છે પહેલા આ પરિક્ષા ૩૧ મેના થવાની હતી. સંઘ લોક સેવા આયોગએ પોતાની આધિકારીક વેબસાઇટ પર શુક્રવારના સંશોધિત કાર્યક્રામ જારી કર્યો ઉમેદવાર સંઘ લોક સેવા આયોગની આધિકારિક વેબસાઇટ પર પરીક્ષાનો કાર્યક્રામ ચેક કરી શકાશે.

(12:00 am IST)