Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

૪ કોંગી ધારાસભ્યોએ રિસોર્ટમાં રહેવાના આદેશનો ઉલાળ્યો કર્યોઃ નવા ધડાકા?

૨ સર્કીટહાઉસમાં: ૧ અજ્ઞાત સ્થળેઃ ૧ ધરમાં !!

રાજકોટઃ કોંગ્રેસમાં આંતરીક ડખ્ખાઃ ૪ ધારાસભ્યોએ રિસોર્ટમાં રહેવા ઇન્કાર કર્યોઃ વાસદાના અનંત પટેલ તેમના ઘરમાં: માંડવીના આનંદ ચૌધરી અજ્ઞાત સ્થળે !! વ્યારા-નિજરના કોંગી ધારાસભ્યો વ્યારાના સર્કીટ હાઉસમાં જવાબદારી પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને સોંપાઇ હોવાનું ટીવી હેવાલો નોંધે છે.

(3:23 pm IST)